Bhavan's Logo

Library Home | Online Library Catalogue | Contact Us


Munshi Saraswati Mandir Granthagar
(THE BHAVAN'S LIBRARY)

હિંદ સ્વરાજ ક્વિઝ
ક્વિઝ ગુજરાતી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે


"તેમના વિચાર ખોટા ને આપણા ખરા જ છે, તથા આપણા વિચાર પ્રમાણે ન વર્તે તે દેશના દુશ્મન છે, એમ ગણી લેવું એ ખરાબ વૃત્તિ છે."

હિંદ સ્વરાજ [પ્રકરણ ૧]

"રેલવેથી મરકી ફેલાઈ છે. જો રેલ ન હોય તો થોડાં જ માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે અને તેથી ચેપી રોગી આખા દેશમાં નહીં જઈ શકે. સહેજે 'સેગ્રેગેશન' – સુતક – આપણે પહેલાં પાળતા."
હિંદ સ્વરાજ [પ્રકરણ ૯]

"હું વાચકને એક ચેતવણી આપવા ઈચ્છું છું. તે એમ ન માની બેસે કે આ પુસ્તકમાં જે સ્વરાજનો ચિતાર આપ્યો છે તેવા સ્વરાજની સ્થાપના માટે હું આજે પ્રયત્ન કરી રહ્યો છું. હું જાણું છું કે હિંદુસ્તાન હજુ એને માટે તૈયાર નથી."

યંગ ઇન્ડિયા [જાન્યુઆરી, ૧૯૨૧]

  • હિંદ સ્વરાજ ...
    દ્વેષધર્મની જગાએ પ્રેમધર્મ શીખવે છે.

  • હિંદ સ્વરાજ ...
    હિંસાને સ્થાને આપભોગને મુકે છે.

  • હિંદ સ્વરાજ ...
    પશુબળની સામે ટક્કર ઝીલવા આત્મબળને ખડું કરે છે.

  • હિંદ સ્વરાજ ...
    બધા ધર્મો પ્રતિ સમાન આદર.

  • હિંદ સ્વરાજ ...
    દરેકે દરેક જાણ આઝાદ થશે ત્યારે ભારત આઝાદ થશે.

  • હિંદ સ્વરાજ ...
    આપણે આપણી ઉપર રાજ ભોગવીએ એ જ સ્વરાજ.

  • હિંદ સ્વરાજ ...
    આપણને સાચું લાગે છે તે માટે કરો.

  • હિંદ સ્વરાજ ...
    જે આપણે કરવા માગીએ છીએ તેમ કરવું એ આપણું કર્તવ્ય છે.

  • હિંદ સ્વરાજ ...
    સ્વરાજ તે આપણા મનનું રાજ્ય છે.


હિંદ સ્વરાજ PDF

હિંદ સ્વરાજ પુસ્તકની પીડીએફ ફાઈલ મેળવવા સંપર્ક કરો: ઈમેલ - librarybhavans@gmail.com or વોટ્સએપ - 9321388031.


હિંદ સ્વરાજ ક્વિઝ

  • સૌ પ્રથમ ‘રજીસ્ટર’ કરો.
  • ક્વિઝમાં ભાગ લેવાનું વિના મૂલ્ય છે.
  • ક્વિઝમાં ૮ લેવલ છે - પહેલાં ૫ લેવલ, પછી ૨ 'બોનસ' લેવલ અને છેલ્લે ૧ 'સુપર' લેવલ
  • દરેક લેવલમાં ૧૦ પ્રશ્નો સમાવવામાં આવ્યા છે અને દરેક પ્રશ્નના જવાબ રૂપે ૩ વિકલ્પો આપવામાં આવ્યા છે.
  • પહેલા લેવલથી શરૂ કરીને, આગલા લેવલ પર જવા માટે દરેક લેવલ માં ૭ અથવા વધુ સાચા જવાબો આપવા જરૂરી છે.
  • તમામ ૮ લેવલ સફળતાપૂર્વક પૂર્ણ કરનારને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

Registration is
FREE

Register
NOW

Log in
To PLAY